Tenders

Accounts

MOUs

Visitors Counter

37246994

Gallery

Filter
Display # 
Title
AICRP on PEASEM, CAET, J.A.U., Junagadh centre organized Farmer training programme on "Sustainable Use of Plastic for Qualitative Agricultural Production" at Village Maliya Hatina in association with AKRSP-(I) and RTTC, JAU on August 12, 2024.
તા.૦૯/૦૮/૨૦૨૪ ના જૂ.કૃ.યુ.,જૂનાગઢ અને સોલીડારીડાડ રીજીયોનલ એક્સપર્ટાઇઝ સેન્ટર, ન્યુ દિલ્હી વચ્ચે કૃષિ અને સંલગ્ન વિષયોની આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ખેડૂતોમા પ્રસાર થાય તે માટે એમ.ઓ.યુ., કરવામાં આવેલ
તા.૦૮-૧૦/૦૮/૨૦૨૪ દરમ્યાન પ્રાકૃતિક ખેતી વિષય પર આત્મા પ્રોજેક્ટ - ગીર સોમનાથ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન, જુનાગઢ જીલ્લો, નોડલ ઓફિસર આપદા મિત્ર યોજના જૂનાગઢ અને નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓના સંયુક્ત ઉપક્રમે એક દિવસિય આપદામિત્ર રીફ્રેશર તાલીમનું આયોજન, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓની કચેરી ખાતે તા.૦૭/૦૮/૨૦૨૪ કરેલ.
કૃષિ હવામાન સેલ, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે જૂ.કૃ.યુ.ના જુદા જુદા પેટા કેન્દ્રો ખાતેની હવામાન વેધશાળામાં દૈનિક હવામાનના અવલોકનો લેતા સ્ટાફ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ નાં રોજ યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના અંતર્ગત બે દિવસીય ખેડૂત મહિલા તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૦૫/૦૮/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના શૈક્ષણિક સંવર્ગને કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત પ્રમોશનના લાભો મંજુર કરવામાં આવતા જૂકૃયુના અધ્યાપક મંડળ દ્વારા તા.૩૦/૦૭/૨૪ નારોજ આદરણીયશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, માન.કૃષિ મંત્રીશ્રી, ગુજરાત સરકારનો અભિવાદન સમારંભ યોજાયેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૨૩-૨૪/૦૭/૨૪ ના રોજ કપાસની વાવેતર પદ્ધતિ ઉપર અને તા.૨૩-૨૫/૦૭/૨૪ ના રોજ પ્રાકૃતિક ખેતી ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયેલ.
જૂનાગઢ કૃષિ યુનીવર્સિટીનો ૧૩મો ડિપ્લોમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકે સેમીનાર હોલ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે યોજાયેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા"ઈન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ" ૩૪મી બેચનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તેમજ એક્ષટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ, આણંદના સયુંકત ઉપક્રમે ત્રિદિવસીય માનવ સંસાધન વિકાસ તાલીમ અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ સમારોહ તા. ૨૦ જુલાઈ, ૨૦૨૪ નાં રોજ યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ માટે દ્વિ-માસિક તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તેમજ એક્ષટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આણંદના સયુંકત ઉપક્રમે ત્રિદિવસીય માનવ સંસાધન તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, જૂ.કૃ.યુ., જુનાગઢની કચેરી અને એક્ષટેન્શન એજ્યુંકેશન ઇન્સ્ટીટયુટ, આણંદના સયુંકત ઉપક્રમે ત્રી દિવસીય HRD તાલીમ કાર્યક્રમનું આયોજન તા. ૧૫/૦૭/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, જૂ.કૃ.યુ., જુનાગઢની કચેરી દ્વારા વડિયા ગામની ખેડૂત મહિલાઓ માટે તા.૧૦-૧૨/૦૭/૨૦૨૪ દરમ્યાન તાલીમનું આયોજન કરવામાં આવેલ.
કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢનાં કોન્ફરન્સ હોલ ખાતે તા.૦૧-૦૭-૨૦૨૪ નાં રોજ ત્રણ નવા ક્રિમિનલ લો જાગૃતતા કાર્યક્રમનું આયોજન.
Celebration of International Day of Yoga at JAU, Junagadh on 21/06/2024.
તા. ૧૦/૦૬/૨૦૨૪ ના રોજ જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે ગ્રીન હાઉસ / નેટ હોઉસ ખેતી પદ્ધતિની ૧૦ દિવસીય તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૪ અંતર્ગત તા. ૦૫-૦૬-૨૦૨૪ ના રોજ સાગડીવીડી ફાર્મ, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ.
National Conference on Paradigm and Dynamics of Digital Horticulture for Food, Nutrition and Entrepreneurship was organized by College of Horticulture during May 28-31, 2024.
તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ૩૦ મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો.
વિદ્યાર્થી પ્રતિનિધી મંડળ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા તા.૦૯ અને ૧૦ મે, ૨૦૨૪ દરમિયાન વાર્ષિક દિન "કૃષિ વત્સલમ-૨૦૨૪"નું આયોજન કરેલ.
તા. ૨૯/૦૪/૨૦૨૪ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૩મી બેચના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.
તા. ૨૬/૦૪/૨૦૨૪ ના રોજ બેકરીશાળા ખાતે “એક અઠવાડિયાનો" બહેનો માટેનો તાલીમ વર્ગનું પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ.
તા. ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ બેકરી “૧૫ અઠવાડિયાનો પ્રમાણપત્ર તાલીમ અભ્યાસક્રમ અને બહેનોના અઠવાડિક તાલીમ”પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

News

Advertisements